🔴 Breaking
નર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંનર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

Tag: <span>religious programs</span>

ભરૂચ: જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

May 11, 2024 1 min read

ભરૂચના જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

Apr 3, 2024 1 min read

ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Jan 18, 2024 1 min read

આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે

વડોદરા : શિનોર સ્થિત ગજાનંદ આશ્રમમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Jan 28, 2023 1 min read

શિનોર સ્થિત નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં…

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Jan 9, 2023 1 min read

પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, MLA રમેશ મિસ્ત્રીનું કરાયુ સન્માન

Jan 8, 2023 1 min read

ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં MLA રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં…

અંકલેશ્વર : અંદાડા ગામે આહીર સમાજ દ્વારા માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

Oct 9, 2022 1 min read

અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Oct 4, 2022 1 min read

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર…

રાજકોટ : અમરેલીના ઉધોગપતિ 1200 ભાવિકોના સંઘ સાથે ખોડલધામ પહોચ્યા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

May 16, 2022 1 min read

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,

ભાવનગર : કાશીની પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવાયું વિશાળ શિવલિંગ, મહા શિવરાત્રીએ યોજાશે ધાર્મિક કાર્યક્રમો

Feb 25, 2022 1 min read

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સવા 2 લાખ પંચમુખી રૂદ્રાક્ષના વિશાળ શિવલીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે