Featured અમદાવાદ-વલસાડ વચ્ચે લોકલ અને મેમુ ટ્રેન સેવા પુન: શરૂ કરવા રેલ્વે મંત્રીને કરાય રજુઆત Feb 2, 2022 1 min read દરરોજ અપડાઉન કરતા પેસેન્જરઓને પડતી તકલીફો માટે પૂર્વ ધારાસભ્યની માંગ.