અમદાવાદ : CNGના ભાવમાં વધારો થતાં રીકશાચાલકો લાલઘુમ, હડતાળની આપી ચીમકી
પેટ્રોલ- ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો, જીવન જરૂરીયાતની વસ્તુઓમાં અસહય ભાવ વધારો.
પેટ્રોલ- ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો, જીવન જરૂરીયાતની વસ્તુઓમાં અસહય ભાવ વધારો.
ન.પા.બહારના વિસ્તારમાં ફરતી સિટી બસ અટકાવી મુસાફરોને ઉતાર્યા.
200થી વધારે રીકશાચાલકો હડતાળ પર ઉતર્યા, ખાનગી કંપની ઓલા સામે નોંધાવ્યો રીકશાચાલકોએ વિરોધ.