અમદાવાદ : લગ્નના 10 દિવસ બાદ દાગીના લઈ ફરાર થઈ લૂંટેરી દુલ્હન, યુવકની સુસાઇડ નોટમાં ઉલ્લેખ..
લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
લગ્ન પહેલા જ યુવતીએ સુહાગરાતના સપના બતાવી યુવાન પાસેથી ₹13.79 લાખ પડાવી લઇ લગ્નના નામે ઠેંગો બતાવી દીધો