🔴 Breaking
ભરૂચ : ટીબી દર્દીઓ માટે બિરલા કોપર-દહેજ દ્વારા ‘નિક્ષય મિત્ર પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાયો…અંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકભરૂચ : ટીબી દર્દીઓ માટે બિરલા કોપર-દહેજ દ્વારા ‘નિક્ષય મિત્ર પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાયો…અંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Tag: <span>sabarkantha news</span>

સાબરકાંઠા : પ્રાંતિજ નજીક રખડતા પશુઓને બચાવવા જતાં ટ્રક પલટી મારી ગઈ, લોકોમાં અફરાતફરીનો માહોલ…

Oct 2, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુને બચાવવા જતાં ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં…

સાબરકાંઠા : વરસાદની ઘટ બાદ પાકમાં રોગચાળો અને જીવાતના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા  વધારી,પાક ઉત્પાદન ઘટવાની આશંકા

Aug 27, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લામાં  ખેડૂતો પર સંકટના વાદળો  ઘેરાયા છે. વરસાદની ઘટ, રોગચાળો અને જીવાતના ઉપદ્રવથી પાક ઉત્પાદન ઘટવાની ભીતિ વ્યક્ત…

સાબરકાંઠા : શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપતા આધેડ ગંભીર રીતે દાઝ્યો,ચકચારી ઘટનામાં પોલીસ તપાસ શરૂ…

Aug 17, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલા પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નજીક એક ઇસમે પેટ્રોલ છાંટીને પોતાને આગ…

સાબરકાંઠા : પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીનો એજન્ટ લૂંટાયો,બાઈક પર આવેલા શખ્સો આંખમાં મરચું નાખી રૂ.8 લાખ રોકડ લૂંટી ફરાર

Dec 5, 2025 1 min read

ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ લૂંટનો ભોગ બન્યો હતો,અજાણ્યા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 8 લાખ રોકડની…

સાબરકાંઠા : સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમનો મેળો ભરાયો, પિત્રુઓના મોક્ષ માટે નદી કાંઠે તર્પણ વિધિ યોજાય…

Nov 5, 2025 1 min read

પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો હતો. આ સાથે જ પિત્રુઓના મોક્ષ માટે તર્પણ…

સાબરકાંઠા : મુશળધાર વરસાદે હિંમતનગર શહેરને ઘમરોળી નાખ્યું, કાયમી ઉકેલ નહીં આવતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ…

Aug 30, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં મુશળધાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો...…

સાબરકાંઠા : પ્રાંતિજ નજીક નદીમાં એક વ્યક્તિ ફસાઈ જતાં 4 કલાકની જહેમત બાદ બહાર કાઢયો, જુઓ “LIVE” રેસક્યું…

Aug 24, 2025 1 min read

પ્રાંતિજ તાલુકાના વાધપુર નજીક સાબરમતી નદીમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ રેસક્યું…

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

Jun 21, 2025 1 min read

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા…

સાબરકાંઠા : હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ,200 ટન કરતા વધુ કચરો બહાર કાઢયો

Jun 11, 2025 1 min read

નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરીમ માત્ર ત્રણ જ…

સાબરકાંઠા : હાથમતી નદીની દુર્દશાથી સ્થાનિક લોકોમાં રોષ,ખુદ પાલિકાતંત્ર જ ગંદકી ફેલાવતુ હોવાની ઉઠી ફરિયાદ

May 20, 2025 1 min read

હિંમતનગરની હાથમતી નદી ગંદકીથી ખદબદી રહી છે,અસહ્ય દુર્ગંધ ફેલાવવાના કારણે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી…