IPL: ગુજરાતે પંજાબને 3 વિકેટે હરાવ્યુ, તેવતીયાના અણનમ 36 રન
IPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.