ગુજરાત સાબરકાંઠા : રશિયાની “લાડી” અને જર્મનીનો “વર”, પણ હિન્દુ વિધિથી કર્યા લગ્ન… Dec 20, 2021 1 min read સાકરોડીયા ગામમાં યોજાયા અનોખા લગ્ન, વર-કન્યા વિદેશી અને જાનૈયાઓ ગુજરાતી