ભરૂચ : ઝઘડીયાના રતનપોર ગામે બાવાગોર દરગાહના સંદલ શરીફ-ઉર્ષની શાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરાય
ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ બાવાગોર દરગાહના સંદલ શરીફ તેમજ ઉર્ષની શાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ બાવાગોર દરગાહના સંદલ શરીફ તેમજ ઉર્ષની શાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.)ના 438મા સંદલ અને ઉર્ષની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક ઉજવણી…