પીએમ મોદીએ જાપાનના પીએમને ચંદનથી બનેલો કૃષ્ણનો પંખ અર્પણ કર્યો, જાણો ખાસિયત
PM નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ખાસ ભેટ 'કૃષ્ણ પંખ' આપી છે.
PM નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ખાસ ભેટ 'કૃષ્ણ પંખ' આપી છે.
જૂનાગઢના ભવનાથના લાલઢોરી વિસ્તારમાં ગત 21 તારીખના છ ચંદનના વૃક્ષોની તસ્કરી કરવામાં આવી હતી.