રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.
આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી