“સેલ્ફ ડિફેન્સ” : સુરતમાં મહિલા પોલીસકર્મીઓને પોતાના આત્મરક્ષણ માટે વિશેષ તાલીમ અપાય…
સુરત પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…