ગુજરાત નવસારી : પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ Aug 9, 2021 1 min read નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ