ગીર સોમનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવતા શિવભક્તો,પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ પરિવાર સાથે કર્યા દર્શન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીધન્યતા અનુભવી ગુજરાત…
