દેશભરમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની કરાશે ઉજવણી, રાજ્ય કક્ષાએ યોજાશે વિવિધ કાર્યક્રમ…
ભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.