દેશ અક્ષરધામ કેસની જેમ ફાંસી રદ કરાવીશું, જમીયત ઉલમાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું Feb 19, 2022 1 min read મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે.