🔴 Breaking
અંકલેશ્વર: રાજસ્થાનના પથમેડા ખાતે દેશમાં પ્રથમ વખત ગૌશાળામાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન,ગૌ ભક્તોને લાભ લેવા આમંત્રણભરૂચ: વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં ડૂબી બે યુવાનોના મોત, એક યુવાનનો આબાદ બચાવઅંકલેશ્વર: ઉમરવાડા ગામના વિદ્યાર્થીઓને પી.આઈ. ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુભરૂચ : ઝઘડિયાના વણાકપુરમાં મધરાતે દુર્ઘટના, કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા ભાઈ-બહેન દટાયાભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જયોતિર્લિંગની 1500 કી.મી.ની યાત્રાએ જવા રવાનાશેરબજારમાં સપ્તાહની ધમાકેદાર શરૂઆત! સેન્સેક્સ 788 અંક ઉછળ્યો, નિફ્ટીમાં પણ તેજીLPG ગ્રાહકો માટે મોટી ભેટ! BPCLએ લોન્ચ કર્યું નવી પેઢીનું ‘Bharatgas Lite ZIP’ સિલિન્ડરCommonwealth Games 2026: 39 મેડલ સાથે ભારતની ઐતિહાસિક સફર પૂર્ણઅંકલેશ્વર: રાજસ્થાનના પથમેડા ખાતે દેશમાં પ્રથમ વખત ગૌશાળામાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન,ગૌ ભક્તોને લાભ લેવા આમંત્રણભરૂચ: વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં ડૂબી બે યુવાનોના મોત, એક યુવાનનો આબાદ બચાવઅંકલેશ્વર: ઉમરવાડા ગામના વિદ્યાર્થીઓને પી.આઈ. ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુભરૂચ : ઝઘડિયાના વણાકપુરમાં મધરાતે દુર્ઘટના, કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા ભાઈ-બહેન દટાયાભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જયોતિર્લિંગની 1500 કી.મી.ની યાત્રાએ જવા રવાનાશેરબજારમાં સપ્તાહની ધમાકેદાર શરૂઆત! સેન્સેક્સ 788 અંક ઉછળ્યો, નિફ્ટીમાં પણ તેજીLPG ગ્રાહકો માટે મોટી ભેટ! BPCLએ લોન્ચ કર્યું નવી પેઢીનું ‘Bharatgas Lite ZIP’ સિલિન્ડરCommonwealth Games 2026: 39 મેડલ સાથે ભારતની ઐતિહાસિક સફર પૂર્ણ

Tag: <span>Statement</span>

સિંઘમ અગેઇનના ‘ડેન્જર લંકા’ આ ગંભીર બીમારીની લપેટમાં, કહ્યું- શરીર…

Nov 8, 2024 1 min read

હાલમાં અભિનેતા અર્જુન કપૂર ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ડેન્જર લંકાનો…

નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ આતંકીઓને આપી ચેતવણી

Oct 31, 2024 1 min read

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ગુજરાત,…

અંક્લેશ્વરમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મામલે હવે રાજકીયક્ષેત્રે આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ

Oct 14, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર…

ભરૂચ : ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે મુસ્લિમ સમાજમાં રોષ…

Oct 14, 2024 1 min read

ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,…

ભરૂચ: મહંમદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે પગલા ભરવાની માંગ, SAF દ્વારા આવેદનપત્ર પાઠવાયું

Oct 8, 2024 1 min read

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં…

ભરૂચ: મનસુખ વસાવાએ છોટુ વસાવાના કર્યા વખાણ, કહ્યું આદિવાસીઓના હક માટે છો જેવો લલકાર કોઈએ નથી કર્યો !

Oct 7, 2024 1 min read

ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી…

મોહબ્બત કી દુકાનમાંથી ડ્રગ્સ મળી આવ્યું, દિલ્હી ડ્રગ્સનો આરોપી કોંગ્રેસનો સભ્ય – ભાજપનો મોટો હુમલો….

Oct 3, 2024 1 min read

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા રાજકીય તણાવ વધી ગયો છે. મતદાનના બે દિવસ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP)…

જમ્મુમાં ચૂંટણી ભાષણ દરમિયાન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી

Sep 29, 2024 1 min read

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા. દેશ ,…

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનનો ઉધડો લીધો

Sep 29, 2024 1 min read

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા દેશો સંજોગોને…

અયોધ્યામાં નાચ ગાન અંગેના રાહુલ ગાંધીના નિવેદનથી સાધુ સંતોમાં રોષ

Sep 29, 2024 1 min read

અયોધ્યાના ઋષિ-મુનિઓએ રામ મંદિરમાં નાચ-ગાન વિશે રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. 26 સપ્ટેમ્બરે હરિયાણામાં ચૂંટણી…