શેરબજારમાં હાહાકાર, બજારમાં કડાકો બોલી જતાં લાખો કરોડ રૂપિયા સ્વાહા
અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં રેકોર્ડ બ્રેક વધારો અને મંદીની આશંકા વચ્ચે શેરબજારમાં ગુરૂવારે હાહાકાર મચી ગયો.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ફરી લાલ નિશાન પર શરૂ થયું.