Featured શેરબજારના હાલચાલ: સેન્સેક્સ 1546 અંક ઘટ્યો, નિફ્ટી 17149 પર બંધ Jan 24, 2022 1 min read સિપ્લા 2.84 ટકા વધી 892.10 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 1.25 ટકા વધી 165.70 પર બંધ રહ્યો હતો.