ભરૂચ : ઉત્તરાયણ પૂર્વે બજારોમાં પતંગ-દોરીની ખરીદી કરવા ગ્રાહકોની પડાપડી…
તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે…