અંકલેશ્વર : કોસમડીની સન પ્લાઝામાંથી થયેલ બાઇક ચોરી ભેદ ઉકેલાયો, અક્કલકુવાના ઈસમની ધરપકડ…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સન પ્લાઝા સોસાયટીમાંથી થયેલ બાઇકની ચોરી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.