Connect Gujarat

You Searched For "Sunrisers Hyderabad"

IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું,અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સ

6 April 2024 2:46 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે.

IPL: રસાકસી ભરી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સનો વિજય

24 March 2024 4:08 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે વિજયી શરૂઆત કરી છે. ટીમે સિઝનની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રને હરાવ્યું હતું. 209...

પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બન્યો

5 March 2024 3:27 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને IPLમાં પોતાની ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

IPL 2023, SRH vs MI : મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

21 May 2023 3:16 PM GMT
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી...

RR vs SRH : હૈદરાબાદે રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું, સંદીપ શર્માનો નો બોલ પડ્યો ભારી..!

8 May 2023 9:29 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 2 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

DC vs SRH: દિલ્હી કેપિટલ્સને સિઝનમાં છઠ્ઠી હાર, સનરાઇઝર્સ હૈદરાબાદએ નવ રનથી હરાવ્યું

30 April 2023 3:06 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને શાનદાર જીત મેળવી હતી. તેણે અગાઉની મેચમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો....

IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે લગાવી જીતની હેટ્રિક, સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રનથી હરાવ્યું

19 April 2023 3:36 AM GMT
IPL 2023 ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 14 રનથી હરાવ્યું. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે પણ જીતની હેટ્રિક લગાવી હતી. આ...

IPL : આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

14 April 2023 5:06 AM GMT
આજની IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે હશે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. જ્યાં કોલકાતા...

SRH vs PBKS : સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું..!

10 April 2023 6:13 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી

IPL: રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી આપ્યો પરાજય

2 April 2023 3:57 PM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની ચોથી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી, જેમાં સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની...

સનરાઇઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આજે થશે 'કાંટે કી ટક્કર

2 April 2023 5:35 AM GMT
IPL 2023 ની ચોથી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે એટલે કે 2 એપ્રિલે રમાશે. જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ...

સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની કરી જાહેરાત

23 Feb 2023 7:20 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામને આ જવાબદારી સોંપવામાં આવી છે. માર્કરામે દક્ષિણ આફ્રિકાની...