સુરત : સરદારને “અસરદાર” શ્રધ્ધાંજલિ, 10 કીમીની મેરેથોનમાં ગૃહમંત્રી દોડયાં
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.