Featured સુરત: રનબીર કપૂરને જોવા ઉમટેલી ભીડમાં નાશભાગ થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા Apr 27, 2024 1 min read રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા