ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, 40 પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ
કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય…
કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય…
સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારના છેલ્લા બે દાયકાથી ચાલતા આ કાર્યક્રમે પ્રજાના અનેક પ્રશ્નો ઉકેલ્યા છે