Featured ભરૂચ : બંધ હાલતમાં રહેલી રીલીફ ટોકીઝમાં આગ તિબેટીયન માર્કેટના વેપારીઓમાં નાસભાગ… Jan 4, 2022 1 min read ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રીલીફ ટોકીઝમાં એકાએક આગ ફાટી નીકળી હતી