અમદાવાદ : મહાલક્ષ્મી ઐયર અને જીગરદાન ગઢવીને મળ્યાં બેસ્ટ સિંગરના એવોર્ડ
મ્યુઝિક લીજેન્ડ ગૌરાંગ વ્યાસને 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મ્યુઝિક લીજેન્ડ ગૌરાંગ વ્યાસને 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજયમાં આઠ એફએમ રેડીયો સ્ટેશન ધરાવતું ટોપ એફએમ તરફથી ટોપ મ્યુઝીક એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.