અંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલે નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની કામગીરીનું કર્યું નિરીક્ષણ, રૂ.32 કરોડના ખર્ચે આકાર પામશે પ્રોજેકટ
ભૂપેન્દ્ર પટેલે ૫૦૦૦૦ ચોરસમીટરમાં રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઇને ત્યાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું ભરૂચ…
