હવેથી લિમિટમાંજ ટ્વિટ વાંચી શકાશે : એલોન મસ્કે લીધો મોટો નિર્ણય, મફત વાપરનારાઓ ફસાશે
ટ્વિટરના નોન-વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 1,000 ટ્વીટ વાંચી શકશે
ટ્વિટરના નોન-વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 1,000 ટ્વીટ વાંચી શકશે
બ્લુ ટિક હટાવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી.