અરવલ્લી: હત્યાની બે ઘટનામાં એક પતિએ પત્નીને કુહાડીના ઘા માર્યા તો બીજાએ ગ્રાઈન્ડર મશીન વડે ગળુ કાપ્યુ !
પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી.
પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી.
૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર…