દાહોદ : મનગમતી યુવતીને પામવા યુવાનો ખાય છે માર, જુઓ કેવો હોય છે ગોળ-ગધેડાનો મેળો..!
જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.