સુરત: વરાછાના MLA કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર,ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા કાયદામાં સુધારાની કરી માંગ
ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદો સુધારો કરવા માંગ કરી…