અમદાવાદ : વાસણા વિસ્તારમાં યોજાયો રેશનકાર્ડનો NFSA કેમ્પ, જરૂરિયાતમંદોને મળશે લાભ…
વાસણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો રાજ્ય સરકારની અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકે છે..