Featured અમદાવાદ : ભેજાબાજોએ સરકારી તળાવ બારોબાર વેચી માર્યું, જુઓ છેતરપિંડીની અનોખી ફરિયાદ Sep 9, 2021 1 min read સરકારી તળાવને પ્લોટ બતાવી વેચી માર્યું, જમીનના ખોટા કરાર બનાવી કરી છેતરપિંડી.