વડોદરા : રૂ. 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ “વિશ્રામ સદન”નું કેન્દ્રીય ઉર્જા મંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ
સયાજી હોસ્પિટલમાં દર્દીના પરિજનોને મળશે રાહત પરિવારજનોને રહેવા ‘વિશ્રામ સદન’નું નિર્માણ કરાયું કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું…
