વિરુષ્કાની વામિકા એક વર્ષની થઈ, દીકરીના જન્મ પછી આટલી સિદ્ધિઓ હાંસિલ કરી
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે.
ટેસ્ટ અને ODI ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરનાર 33 વર્ષીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી…