વડોદરા : મેયર અને કમિશનરની વુડાના આવાસોની મુલાકાત ટીકાને પાત્ર ઠેરવતાં પ્રબુધ્ધ નાગરિકો
શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનરની વુડાના મકાનોમાં આકસ્મિક મુલાકાત શહેરભરમાં ટીકાને પાત્ર થઇ રહી છે.