ભરૂચ: માતરિયા તળાવ ખાતે વોક ફોર હેલ્થ અને પીસ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
યોગ સાધકોને યોગ ટ્રેનર દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા. જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈએ રાજયોગ વિશેની માહિતી આપી…