Featured ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી 28 ફૂટે,ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર Aug 25, 2022 1 min read ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે પહોંચી છે.