વડોદરા: ફ્રુટના વેપારીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીના પ્રેમીએ પતિની કરાવી હત્યા
કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસમ આલા કબ્રસ્તાન યુવકની હત્યા પત્નીના પ્રેમીએ કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.