સુરત : લાકડાનો દરવાજા નીચે દબાઈ જતાં દોઢ વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ…
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા.