અમદાવાદ : કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી
અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શાહીબાગ વિસ્તારમાં આવેલ બીએપીએસ સંસ્થા સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી કોરોના…
