ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 8 ડિગ્રી સાથે નવસારી સૌથી ઠંડુગાર
રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે
રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે
વર્ષોથી ભરાતા મેળાનું સૌથી વધુ મહત્વ ભોઈ સમાજમાં રહેલુ છે. જેમાં નોમના દિવસે છડીનોમ વધુ અગત્યતા ધરાવે છે.