શું તમે પણ ફોન-પેથી પેમેન્ટ સ્વીકારો છો..? : ખરીદી બાદ પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરતાં પતિ-પત્નીની જુનાગઢ પોલીસે કરી ધરપકડ
જુનાગઢમાં ઓનલાઇન ટ્રાન્જેક્શનના ખોટા મેસેજ બતાવી છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેકનોલોજી…
