કચ્છ: ગાંધીધામમાં બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથાનો પ્રારંભ
બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા
બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને અંદાજે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સોનાનું સિંહાસન અર્પણ કર્યું