સુરતસુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 29 Jan 2023 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn