વડોદરા : ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા જતાં 2 વિદ્યાર્થી ડૂબ્યા, એકનો આબાદ બચાવ, અન્યની શોધખોળ…
છાણી ટીપી-13માં રેલ્વે ગરનાળા નજીક નર્મદા કેનાલ પર ગત રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના 2 વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા.