ચાંદીપુરાનો કહેર : 21 બાળકોના મોત નિપજતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.
/connect-gujarat/media/media_files/2025/04/03/PEWLRUl93AbmMG15i37I.png)
/connect-gujarat/media/media_files/3elLbzSSulBogY1XIAjx.jpg)