દુનિયા તુર્કીમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 22ના મોત, 50 લોકો હજુ ફસાયેલા હોવાની સંભાવના તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે By Connect Gujarat 15 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn