સિક્કિમમાં હાઇ સ્પીડ ટેન્કરે તબાહી મચાવી, ભીડમાં ઘૂસી જતાં 20 લોકોને કચડી નાખ્યા, 3 નું મૃત્યુ..
સિક્કિમમાં હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના ગંગટોક જિલ્લાના રાનીપૂલ ખાતે ગઈકાલે સાંજે તંબોલા કાર્યક્રમમાં એક ટ્રક અચાનક ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા હતા.