ભરૂચભરૂચ: દહેજમાં ગટરમાં ગુંગળાઈ જતા 3 કામદારના મોત, 5 કામદારો સાફસફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. By Connect Gujarat 04 Apr 2023 16:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn